The Sea વિશે બાઇબલની કલમો: Stills, by his power
Stills, by his power વિશે કલમો
તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.