મુખ્ય સામગ્રી પર જાઓ

The Sea વિશે બાઇબલની કલમો: (Covered with waters,) of the diffusion of spiritual knowledge over The earth in the latter days

2 કલમો · 55 પાસાં

(Covered with waters,) of the diffusion of spiritual knowledge over The earth in the latter days વિશે કલમો

  1. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.

  2. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલો છે તેમ દેશ યહોવાહના ગૌરવના જ્ઞાનથી ભરાઈ જશે.