મુખ્ય સામગ્રી પર જાઓ

The First Temple વિશે બાઇબલની કલમો: God promised to dwell in

2 કલમો · 72 પાસાં

"The First Temple" શોધો

God promised to dwell in વિશે કલમો

  1. “તેં મારા માટે આ જે ભક્તિસ્થાન બાંધ્યું છે તે સંબંધી, જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલીશ અને મારી બધી આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો મેં તારા પિતા દાઉદને તારા વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ.

  2. હું ઇઝરાયલીઓ વચ્ચે રહીશ અને તેઓને તજી દઈશ નહિ.”