મુખ્ય સામગ્રી પર જાઓ

The Edomites વિશે બાઇબલની કલમો: Confederated with enemies of Israel against Jehoshaphat

3 કલમો · 62 પાસાં

"The Edomites" શોધો

Confederated with enemies of Israel against Jehoshaphat વિશે કલમો

  1. તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”

  2. તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.

  3. તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,