મુખ્ય સામગ્રી પર જાઓ

The Affections વિશે બાઇબલની કલમો: Of the wicked, are unnatural and perverted

3 કલમો · 16 પાસાં

"The Affections" શોધો

Of the wicked, are unnatural and perverted વિશે કલમો

  1. બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.

  2. પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી,

  3. ¶ અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.