મુખ્ય સામગ્રી પર જાઓ

The Affections વિશે બાઇબલની કલમો: Upon heavenly things

2 કલમો · 16 પાસાં

"The Affections" શોધો

Upon heavenly things વિશે કલમો

  1. ¶ એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધ કરો.

  2. સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.