મુખ્ય સામગ્રી પર જાઓ

The Affections વિશે બાઇબલની કલમો: Of saints, supremely set on God

3 કલમો · 16 પાસાં

"The Affections" શોધો

Of saints, supremely set on God વિશે કલમો

  1. હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.

  2. આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.

  3. મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.