મુખ્ય સામગ્રી પર જાઓ

Shepherds વિશે બાઇબલની કલમો: The unfaithfulness of hireling, alluded to

1 કલમ · 24 પાસાં

The unfaithfulness of hireling, alluded to વિશે કલમો

  1. જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે.