મુખ્ય સામગ્રી પર જાઓ

Self-Denial વિશે બાઇબલની કલમો: Simon, Andrew, James, and John

5 કલમો · 41 પાસાં

Simon, Andrew, James, and John વિશે કલમો

  1. ¶ તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા.

  2. ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’”

  3. તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.

  4. ¶ ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા.

  5. ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.