Salutations વિશે બાઇબલની કલમો: On entering a house
On entering a house વિશે કલમો
¶ તેથી તેઓ ત્યાંથી ફરીને જુવાન લેવી, મિખાના ઘરમાં ગયા. અને તેઓએ તેને ખબરઅંતર પૂછી.
ઘરમાં જઈને તેઓને સલામ કહો.
¶ ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.