મુખ્ય સામગ્રી પર જાઓ

Priests વિશે બાઇબલની કલમો: Worn at consecration

2 કલમો · 86 પાસાં

"Priests" શોધો

Worn at consecration વિશે કલમો

  1. મારા શાશ્વત કાનૂન અનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે.

  2. જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”