મુખ્ય સામગ્રી પર જાઓ

Priests વિશે બાઇબલની કલમો: Anointing with oil

2 કલમો · 86 પાસાં

"Priests" શોધો

Anointing with oil વિશે કલમો

  1. ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર.

  2. તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.