મુખ્ય સામગ્રી પર જાઓ

Precious Stones વિશે બાઇબલની કલમો: Topaz

2 કલમો · 52 પાસાં

"Precious Stones" શોધો

Topaz વિશે કલમો

  1. કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ, શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.

  2. પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.