મુખ્ય સામગ્રી પર જાઓ

Precious Stones વિશે બાઇબલની કલમો: Beauty and stability of the church

2 કલમો · 52 પાસાં

"Precious Stones" શોધો

Beauty and stability of the church વિશે કલમો

  1. હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ.

  2. તારા બુરજોને હું માણેકના અને તારા દરવાજા લાલ પથ્થરના અને તારી બહારની દીવાલો રત્ન જડિત કરીશ.