મુખ્ય સામગ્રી પર જાઓ

Precious Stones વિશે બાઇબલની કલમો: Adorning the breastplate of judgment

9 કલમો · 52 પાસાં

"Precious Stones" શોધો

Adorning the breastplate of judgment વિશે કલમો

  1. ¶ વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,

  2. બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,

  3. ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,

  4. ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.

  5. ¶ તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા.

  6. બીજી હાર લીલમ, નીલમ અને હીરાની હતી.

  7. ત્રીજી હાર શનિ, અકીક તથા યાકૂતની હતી.

  8. ચોથી હાર ગોમેદ, પીરોજ તથા યાસપિસની હતી. એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.

  9. ¶ આ રીતે પાષાણો તેઓના નામ પ્રમાણે એટલે ઇઝરાયલનાપુત્રોના નામ પ્રમાણે બાર નંગો હતા. તેના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. બારે કુળોમાંના દરેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.