Prayer વિશે બાઇબલની કલમો: Prayers of the apostles
Prayers of the apostles વિશે કલમો
¶ તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,
જે સેવાકાર્ય તથા પ્રેરિતપદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો.