Prayer વિશે બાઇબલની કલમો: God hears
God hears વિશે કલમો
હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.