મુખ્ય સામગ્રી પર જાઓ

Pillars વિશે બાઇબલની કલમો: Sometimes of a single stone

1 કલમ · 27 પાસાં

Sometimes of a single stone વિશે કલમો

  1. ¶ યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું.