મુખ્ય સામગ્રી પર જાઓ

Night વિશે બાઇબલની કલમો: Wearisome to the afflicted

2 કલમો · 42 પાસાં

Wearisome to the afflicted વિશે કલમો

  1. તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.

  2. સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.