મુખ્ય સામગ્રી પર જાઓ

Night વિશે બાઇબલની કલમો: Divided into four watches by the Romans

3 કલમો · 42 પાસાં

Divided into four watches by the Romans વિશે કલમો

  1. ¶ રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.

  2. માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!

  3. જો તે મધરાત પછી મોડેથી આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.