મુખ્ય સામગ્રી પર જાઓ

Murmuring વિશે બાઇબલની કલમો: Tempts God

1 કલમ · 31 પાસાં

"Murmuring" શોધો

Tempts God વિશે કલમો

  1. તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માટે પાણી આપ.” એટલે મૂસાએ તેઓને કહ્યું, “તમે લોકો મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાહની કસોટી શા માટે કરો છો?” તમે એમ સમજો છો કે ઈશ્વર આપણી સાથે નથી?”