મુખ્ય સામગ્રી પર જાઓ

Murmuring વિશે બાઇબલની કલમો: Saints cease from

2 કલમો · 31 પાસાં

"Murmuring" શોધો

Saints cease from વિશે કલમો

  1. પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.

  2. આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજ પામશે અને ફરિયાદીઓ ડહાપણ પામશે.”