Murder વિશે બાઇબલની કલમો: The Herods
The Herods વિશે કલમો
¶ જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.
¶ તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.
તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.