Murder વિશે બાઇબલની કલમો: Inflicted by the nearest of kin
Inflicted by the nearest of kin વિશે કલમો
¶ લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.
અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.