મુખ્ય સામગ્રી પર જાઓ

Money વિશે બાઇબલની કલમો: Copper used as

2 કલમો · 40 પાસાં

"Money" શોધો

Copper used as વિશે કલમો

  1. તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ;

  2. ¶ ઈસુએ દાનપેટીની સામે બેસીને, લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું અને ઘણાં શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા.