મુખ્ય સામગ્રી પર જાઓ

Moabites વિશે બાઇબલની કલમો: Paid tribute of sheep and wool to the king of Israel

2 કલમો · 56 પાસાં

Paid tribute of sheep and wool to the king of Israel વિશે કલમો

  1. ¶ હવે મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ ઘેટાંનું અને એક લાખ હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો.

  2. અરણ્યને માર્ગે સેલાથી સિયોનની દીકરીના પર્વતની પાસે દેશના અમલદારને માટે હલવાન મોકલો.