Moabites વિશે બાઇબલની કલમો: To destroyed in three years
To destroyed in three years વિશે કલમો
¶ યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.
ફરીથી યહોવાહે આ પ્રમાણે કહ્યું, “ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ અદ્રશ્ય થઈ જશે; તેના ઘણા લોકો તુચ્છ ગણાશે અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”