મુખ્ય સામગ્રી પર જાઓ

Medo-Persian Kingdom વિશે બાઇબલની કલમો: Silver part of image in Nebuchadnezzar's dream

2 કલમો · 34 પાસાં

"Medo-Persian Kingdom" શોધો

Silver part of image in Nebuchadnezzar's dream વિશે કલમો

  1. તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં.

  2. ¶ તમારા પછી તમારા કરતાં ઊતરતું એવું એક બીજું રાજ્ય આવશે. અને તે પછી કાંસાનું ત્રીજું રાજ્ય થશે તે આખી પૃથ્વી ઉપર શાસન ચલાવશે.