Medo-Persian Kingdom વિશે બાઇબલની કલમો: Artaxerxes Smerdis (an usurper)
Artaxerxes Smerdis (an usurper) વિશે કલમો
¶ આર્તાહશાસ્તાના દિવસોમાં, બિશ્લામે, મિથ્રદાથે, તાબેલે તથા તેના બીજા સાથીઓએ, ઇરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક પત્ર અરામી લિપિમાં લખ્યો. તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો.