મુખ્ય સામગ્રી પર જાઓ

Medo-Persian Kingdom વિશે બાઇબલની કલમો: Called kings of Assyria

1 કલમ · 34 પાસાં

"Medo-Persian Kingdom" શોધો

Called kings of Assyria વિશે કલમો

  1. સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીરી રોટલીનું પર્વ ઊજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશ્શૂરના રાજાના હૃદયમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.