Medo-Persian Kingdom વિશે બાઇબલની કલમો: Called kings of Babylon
Called kings of Babylon વિશે કલમો
¶ પણ તે સમયે હું યરુશાલેમમાં નહોતો, કારણ, બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમા વર્ષે હું રાજા પાસે ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે જવાની પરવાનગી માંગી.