મુખ્ય સામગ્રી પર જાઓ

Heave-Offering વિશે બાઇબલની કલમો

29 કલમો · 13 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. છત્રીસ હજાર બળદો,

  2. ત્રીસ હજાર પાંચસો ગધેડાં,

  3. સોળ હજાર માણસો હતાં.

  4. ¶ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.