મુખ્ય સામગ્રી પર જાઓ

Cush વિશે બાઇબલની કલમો: 1. Son of Ham

6 કલમો · 1 પાસું

1. Son of Ham વિશે કલમો

  1. ¶ કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.

  2. કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દેદાન હતા.

  3. ¶ કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.

  4. ¶ હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.

  5. કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.

  6. કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.