Phut
આ નામે પણ ઓળખાય છે: Put
Phut નો ઉલ્લેખ કરતી કલમો
¶ કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
¶ હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!