મુખ્ય સામગ્રી પર જાઓ

Covenants વિશે બાઇબલની કલમો: Selling land

3 કલમો · 31 પાસાં

"Covenants" શોધો

Selling land વિશે કલમો

  1. ¶ એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,

  2. “કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ.”

  3. ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા અંદાજે સાતસો એંસી રૂપિયા એફ્રોનને ચૂકવ્યા.