મુખ્ય સામગ્રી પર જાઓ

Chiding વિશે બાઇબલની કલમો: Abimelech chides Abraham for a like offense

2 કલમો · 11 પાસાં

Abimelech chides Abraham for a like offense વિશે કલમો

  1. પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, “આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે.”

  2. ¶ અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, “તને આવું કરવા કોણે પ્રેરણા આપી?”