મુખ્ય સામગ્રી પર જાઓ

Chiding વિશે બાઇબલની કલમો: Pharaoh chides Abraham, for calling his wife his sister

2 કલમો · 11 પાસાં

"Chiding" શોધો

Pharaoh chides Abraham, for calling his wife his sister વિશે કલમો

  1. ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, “આ તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે?

  2. તેં શા માટે કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા.”