મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૫૧:૧૮-૧૯

સિયોનના પુનઃસ્થાપન માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૫૧:૧૮-૧૯
૧૮
તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.
૧૯
પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options