મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૧૩:૧-૩

સાર્વત્રિક અને સનાતન સ્તુતિનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૧૩:૧-૩
યહોવાહની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, સ્તુતિ કરો; યહોવાહના નામની સ્તુતિ કરો.
યહોવાહનું નામ આ સમયથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાહના નામની સ્તુતિ કરો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options