મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૧૦:૫-૭

રાજા ઈશ્વરનો ન્યાય બજાવે છે

ગીતશાસ્ત્ર ૧૧૦:૫-૭
પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options