મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૦૭:૧-૩

ઉદ્ધારક પ્રભુની સ્તુતિ માટેનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૧૦૭:૧-૩
યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options