મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨૩:૨૬-૨૮

જાતીય અનૈતિકતાનો ભય

નીતિવચનો ૨૩:૨૬-૨૮
૨૬
મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
૨૭
ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
૨૮
તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options