મુખ્ય સામગ્રી પર જાઓ
માર્ક ૧૪:૧૦-૧૧

યહૂદા ઈસુને દગો આપવા સંમત થાય છે

માર્ક ૧૪:૧૦-૧૧
૧૦
બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે.
૧૧
તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options