મુખ્ય સામગ્રી પર જાઓ
અયૂબ ૩૮:૧-૩

યહોવા વંટોળમાંથી અયૂબને ઉત્તર આપે છે

અયૂબ ૩૮:૧-૩
પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
“અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે?
બળવાનની માફક તારી કમર બાંધ; કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options