- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
એઝરા ૨:૧-૩૪
૧
¶ બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંના રાજાની ગુલામીમાંથી જે મુક્ત થઈને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાનાં નગરમાં પાછા આવ્યા તે માણસોનાં નામ આ પ્રમાણે છે:
૨
ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાનાહ. ઇઝરાયલી લોકોની સંખ્યા આ પ્રમાણે છે.
૩
¶ પારોશના વંશજો: બે હજાર એકસો બોતેર.
૪
શફાટયાના વંશજો: ત્રણસો બોતેર.
૫
આરાહના વંશજો: સાતસો પંચોતેર.
૬
યેશૂઆ તથા યોઆબથી પાહાથ-મોઆબના વંશજો: બે હજાર આઠસો બાર.
૭
¶ એલામના વંશજો: એક હજાર બસો ચોપન.
૮
ઝાત્તૂના વંશજો: નવસો પિસ્તાળીસ.
૯
ઝાકકાયના વંશજો: સાતસો સાઠ.
૧૦
બાનીના વંશજો: છસો બેતાળીસ.
૧૧
¶ બેબાયના વંશજો: છસો ત્રેવીસ.
૧૨
આઝગાદના વંશજો: એક હજાર બસો બાવીસ.
૧૩
અદોનિકામના વંશજો: છસો છાસઠ.
૧૪
બિગ્વાયના વંશજો: બે હજાર છપ્પન.
૧૫
¶ આદીનના વંશજો: ચારસો ચોપન.
૧૬
આટેરમાંના, હિઝકિયાના વંશજો: અઠ્ઠાણું.
૧૭
બેસાયના વંશજો: ત્રણસો ત્રેવીસ.
૧૮
યોરાના વંશજો: એકસો બાર.
૧૯
¶ હાશુમના લોકો: બસો ત્રેવીસ
૨૦
ગિબ્બારના લોકો: પંચાણું.
૨૧
બેથલેહેમના લોકો: એકસો ત્રેવીસ.
૨૨
નટોફાના લોકો: છપ્પન.
૨૩
¶ અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
૨૪
આઝમાવેથના લોકો: બેતાળીસ.
૨૫
કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.
૨૬
રામા અને ગેબાના લોકો: છસો એકવીસ.
૨૭
¶ મિખ્માશના લોકો: એકસો બાવીસ.
૨૮
બેથેલ અને આયના લોકો: બસો ત્રેવીસ.
૨૯
નબોના લોકો: બાવન.
૩૦
માગ્બીશના લોકો: એકસો છપ્પન.
૩૧
¶ બીજા એલામના લોકો: એક હજાર બસો ચોપન.
૩૨
હારીમના લોકો: ત્રણસો વીસ.
૩૩
લોદ, હાદીદ અને ઓનોના લોકો: સાતસો પચીસ.
૩૪
¶ યરીખોના લોકો: ત્રણસો પિસ્તાળીસ.
Settings