મુખ્ય સામગ્રી પર જાઓ
1 શમુએલ ૫:૧-૨

કરારકોશ અશ્દોદમાં લાવવામાં આવે છે

1 શમુએલ ૫:૧-૨
હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, તેને તેઓ એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.
પલિસ્તીઓએ ઈશ્વરનો કોશ, દાગોનના મંદિરમાં લાવીને દાગોનની પાસે મૂક્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options