મુખ્ય સામગ્રી પર જાઓ
1 કરિંથીઓને ૭:૮-૯

અપરિણીતો અને વિધવાઓ માટે સલાહ

1 કરિંથીઓને ૭:૮-૯
પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’”
પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options