Skip to content
1 કરિંથીઓને ૭:૧૦-૧૧

ખ્રિસ્તી લગ્ન અંગેની આજ્ઞાઓ

1 કરિંથીઓને ૭:૧૦-૧૧
૧૦
પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;
૧૧
પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options