મુખ્ય સામગ્રી પર જાઓ
1 કાળવ્રત્તાંત ૨૧:૨૮-૩૦

નવી વેદીનું મહત્ત્વ

1 કાળવ્રત્તાંત ૨૧:૨૮-૩૦
૨૮
જ્યારે દાઉદે જોયું કે ઓર્નાન યબૂસીની ખળીમાં યહોવાહે તેને ઉત્તર આપ્યો છે, ત્યારે તે જ સમયે, તેણે ત્યાં યજ્ઞ કર્યો.
૨૯
કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી.
૩૦
જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તલવારનો ડર હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options