મુખ્ય સામગ્રી પર જાઓ

Word of God વિશે બાઇબલની કલમો: Searching of, enjoined

2 કલમો · 13 પાસાં

Searching of, enjoined વિશે કલમો

  1. તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.

  2. તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”